IND vs WI / આખરે 2 વર્ષ બાદ ટીમ ઇન્ડિયામાં થશે આ ખેલાડીની વાપસી! સિલેક્ટર્સે કરી પસંદગી, જાણો કેમ
IND vs WI IND vs WI વચ્ચે બે મેચની ટેસ્ટ સીરિઝ રમાશે. જેમાં છેલ્લા 2 વર્ષથી ટીમ ઈન્ડિયામાં પોતાની જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરી રહેલ આ ખેલાડી પણ જગ્યા મળી છે ટીમ ઈન્ડિયાનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ 12 જુલાઈથી શરૂ થશે. જણાવી દઈએ કે સૌથી પહેલા બંને ટીમો વચ્ચે બે મેચની ટેસ્ટ સીરિઝ રમાશે અને આ … Read more