Gujarat Weather
Gujarat Weather: અંબાલાલની સૌથી મોટી આગાહી: બે-બે વાવાઝોડા સક્રિય થશે
Gujarat Weather: ચોમાસા પહેલા બે-બે વાવાઝોડાનો તોળાતો ખતરો. આવું બનતું નથી, પણ થશે. ગુજરાતમાં ચોમાસા અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી. વિભુ પટેલ, અમદાવાદ: ચોમાસાના વરસાદની રાહ જોવાઇ રહી છે, પરંતુ અત્યારે વાવાઝોડું સક્રિય થવાના સમાચાર આવી રહ્યા છે. અરબી સમુદ્રમાં તો વાવાઝોડું સક્રિય થવાનું છે, પરંતુ બંગાળની ખાડીમાં પણ વધુ એક વાવાઝોડું સક્રિય થવાનું અનુમાન … Read more