Gujarat RTO GJ 39 Series Code Which City: જાણો કયા જિલ્લાના લોકો ને GJ 39 નવી સિરીઝ મળી
Gujarat RTO GJ 39 Series Code Which City : તારીખ 01/07/2023 નાં રોજ વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતમાં RTO નવી GJ-39 સિરીઝની જાહેરાત કરી. હવેથી આ નવી સિરીઝ GJ-39 સિરીઝ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ગાંધી ધામ, રાપર અને ભચાઉ તાલુકાના લોકોના વાહનોની નંબર પ્લેટમાં જોવા મળશે. Gujarat RTO GJ 39 Series Code Which … Read more