Chandrayaan 3 Launch: ચંદ્રયાન-3નો હેતુ શું છે, જાણો, ચંદ્ર પર સેફ લેન્ડિંગ બાદ શું કરશે કામ
Chandrayaan 3 Launch: ISRO 14 જુલાઈ, 2023 ના રોજ SDSC (સતીશ ધવન સ્પેસ સેન્ટર), શ્રીહરિકોટા ખાતેથી બપોરે 2:35 વાગ્યે ચંદ્રયાન-3 લોન્ચ કરવામા આવશે. Chandrayaan 3 Launch: ભારતનો ઈતિહાસ રચવાના દિવસનુ કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ઈસરો 14 જુલાઈએ તેનું ચંદ્ર મિશન ચંદ્રયાન-3 લોન્ચ કરવા જઈ રહ્યું છે. તાજેતરમાં ISRO એ જાણ કરી હતી કે પ્રક્ષેપણ … Read more