BIPORJOY વાવાઝોડા થી અસરગ્રસ્ત થયેલ જિલ્લાઓમાં કેશ ડોલ્સ(Cash dols sahay)ની સહાય રોકડમાં આપવાની સરકારે કરી જાહેરાત
BIPORJOY વાવાઝોડા થી અસરગ્રસ્ત થયેલ જિલ્લાઓમાં કેશ ડોલ્સ (Cash dols sahay) સહાયની કરી જાહેરાત: મહેસૂલ વિભાગના ઠરાવથી કુદરતી આપત્તિઓના કારણે અસરગ્રસ્તોને દૈનિક રોકડ સહાય (કેશડોલ્સ) ની સહાય ચૂકવવાનું નક્કી કરેલ છે. જેના ધારા-ધોરણો બહાર પાડેલા છે. જ્યારે SDRF/NDRF અન્વયે અપાતી તમામ પ્રકારની સહાય અસરગ્રસ્ત આપવામાં આવે છે. જે લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં DBT(Direct Benefit Transfer) અથવા … Read more