BNP Dewas Recruitment 2023: નોટની છાપકામ કરતી સરકારી કંપની BNP માં કાયમી નોકરીનો મોકો, પગાર ₹ 95,910 સુધી

BNP Dewas Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તો તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની ખુબ જ જરૂર છે તો અમે તમારા માટે સારા સમાચાર લઈને આવ્યા છે કારણ કે નોટની છાપકામ કરતી સરકારી કંપની BNP Dewas (mp) માં કાયમી નોકરીનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે … Read more