Bank Holiday in August 2023: ઓગસ્ટમાં અડધો મહિનો બંધ રહેશે બેંક, જલ્દી પતાવી લેજો તમારા જરૂરી કામ
Bank Holiday in August 2023: સામાન્ય રીતે બેંકમાં દરેક લોકોને ઘણા કામ રહેતા હોય છે. બેંક સામાન્ય વ્યક્તિથી માંડીને અમીર વર્ગ દરેક માટે નાણાંકીય વ્યવહારો કરવા માટે મહત્વની ગણાય છે. જેમા કોઈને બેંકમા તેમના ખાતામાં પૈસા જમા કરાવવાના હોય છે, તો કોઈને ખાતામાંથી પૈસા કાઢવાના હોય છે. તો અત્યારે કેટલાક લોકોને જુની નોટો બદલાવા માટે … Read more