AHMEDABAD RAINFALL ધમધોકાર: મેઘરાજાના પ્રથમ રાઉન્ડમાં AMC ક્લિનસ્વીપ, સોસાયટીઓ, રસ્તા,અંડરપાસ પાણીમાં
AHMEDABAD RAINFALL ધમધોકાર માહોલ જામ્યો છે ત્યારે ભારે વરસાદને કારણે શહેરમાં ઠેર-ઠેર હાલાકીના દ્રશ્યો જોવા મળ્યા છે AHMEDABAD RAINFALL કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. જેના કારણે રસ્તાઓ પર પાણી જ પાણી નજરે ચડી રહ્યો છે તો ઠેર ઠેર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. વરસાદી પાણી ભરાઈ જવાના કારણે શહેરના ઘણાં અંડરપાસ પાણીમાં ગરકાવ … Read more