A Drug Peddler: આ છે ગુજરાતની સૌથી નાની ઉંમરની ડ્રગ પેડલર, જે યુવાનોને ચડાવતી ડ્રગ્સના રવાડે, હવે ધકેલાઈ પાસામાં
A Drug Peddler: ગુજરાતીની સૌથી નાની વયની ડ્રગ પેડલર યુવતી જેણે કોલેજીયનોને ડ્રગ ના નસેડી બનાવ્યા છે. પોલીસ દ્વારા અવાર નવાર તેનુ કાઉન્સેલિંગ કરી સુધારવાનો પ્રયત્ન કર્યો પણ છેવટે તે ન સુધરતા પોલીસે તેની પાસા હેઠળ જેલમાં ધકેલી. A Drug Peddler: ગુજરાતની સૌથી નાની વયની યુવતી બની ગઈ પોલીસે અનેકવાક કાઉન્સેલિંગ કરી સુધારવાનો પ્રયત્ન કર્યોરાજકોટ … Read more