Rain In Gujarat: સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની અસર શરૂ: ખંભાળિયામાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ, જુઓ ક્યાં કેટલો વરસાદ
Rain In Gujarat: બિપોરજોય વાવાઝોડાને પગલે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતમાં આજે સવારે 2 કલાકમાં 41 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દ્વારકાના ખંભાળિયામાં 2 કલાકમાં 75 મિમિ વરસાદ ખાબકતા રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યા છે. Rain In Gujarat અરબી સમુદ્રમાં સક્રિય વાવાઝોડું હજું ગુજરાતથી દૂર છે, પરંતુ તેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. વાવાઝોડાની … Read more