Meteorological department forecast: ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
Meteorological department forecast: હવામાન વિભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે અને તોફાની વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આજે ગુજરાતના બે જિલ્લાઓમાં રેડ એલર્ટ અને 4 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. Meteorological department forecast અરબી સમુદ્રમાં સક્રિય થયેલ બિપોરજોય વાવાઝોડું અત્યંત પ્રચંડ ચક્રવાતમાં ફેરવાઈ ચૂક્યું છે, હવામાન વિભાગે ઑરૅન્જ ઍલર્ટ જાહેર કરતા … Read more