ONLINE GAME: યુવાનોને આત્મહત્યા તરફ દોરતી ઓનલાઈન ગેમ પર પ્રતિબંધ કરો.
ONLINE GAME : યુવાનોમાં ગેમનું વળગણ જોખમી બની રહ્યું છે. એક સરવેમાં પણ સામે આવ્યું કે ભારતીયોમાં ઓનલાઈન ગેમિંગનું વધ્યું છે. યુવકે વીડિયોમાં કહ્યું કે તે તીનપત્તી માસ્ટર્સમાં રૂપિયા હારી ગયો છે.યુવક તેના મા-બાપને આવજો કહીને આજી નદીમાં કૂદી પડ્યો ONLINE GAME:સોરી મમ્મી પપ્પા હું ગેમમાં રૂપિયા હારી ગયો આપઘાત કરું છું’! એવું કહીએ તો … Read more