Recruitment in excellent dairy without exam, છેલ્લી તારીખ : 25-09-2023

Recruitment in excellent dairy without exam: ઉત્તમ ડેરીમાં ભરતી @ uttamdairy.com : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ઉત્તમ ડેરીમાં વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી નોકરી મેળવવાની તક આવી ગઈ છે.

Recruitment in excellent dairy without exam

તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ઉત્તમ ડેરીમાં ભરતી 2023

સંસ્થાનું નામ ઉત્તમ ડેરી
પોસ્ટનું નામ વિવિધ
અરજી કરવાનું માધ્યમ ઓફલાઈન
નોકરીનું સ્થળ ગુજરાત
નોટિફિકેશનની તારીખ16 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 16 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25 સપ્ટેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ uttamdairy.com

Recruitment in excellent dairy without exam
ઉત્તમ ડેરીમાં ભરતી માટે મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન ઉત્તમ ડેરી દ્વારા 16 સપ્ટેમ્બર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 16 સપ્ટેમ્બર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 25 સપ્ટેમ્બર 2023 છે.

ઉત્તમ ડેરીમાં ભરતી માટે પોસ્ટનું નામ

ઉત્તમ ડેરી દ્વારા કઈ કઈ પોસ્ટ ઉપર ભરતી કરવામાં આવી રહી છે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

એરિયા જનરલ મેનેજર હેડ
સ્ટોર ઈન-ચાર્જ એન્જીનીયર
કેમિસ્ટ માઇક્રોબાયોલોજિસ્ટ
ગ્રેડર પેકિંગ ઓપરેટર
ઓફિસર સુપરવાઈઝર
જુનિયર આસિસ્ટન્ટવેટરનીટી ઓફિસર

ઉત્તમ ડેરીમાં ભરતી માટે લાયકાત

મિત્રો, ઉત્તમ ડેરીની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ મંગાવામાં આવી છે જે તમે નીચે આપેલ જાહેરાતની લિન્કની મદદથી જોઈ શકો છો.

ઉત્તમ ડેરીમાં ભરતી માટે પગારધોરણ

આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવશે તેની માહિતી જાહેરાતમાં આપવામાં આવી નથી. મિત્રો, ઉત્તમ ડેરી એ એક ખુબજ જૂની અને પ્રતિષ્ઠિત સંસ્થા છે જેમાં તમને અન્ય સંસ્થાઓની સરખામણીમાં સારો પગાર મળી શકે છે. પગાર સંબંધિત માહિતી તમને ઇન્ટરવ્યૂ સમયે આપવામાં આવી શકે છે.

ઉત્તમ ડેરીમાં ભરતી માટે અરજી ફી

ઉત્તમ ડેરીની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવાવની રહેતી નથી.

ઉત્તમ ડેરીમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

ઉત્તમ ડેરીની આ ભરતીમાં ઓફલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી નિયત તરીકે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી કરવા માટે અનુભવને પણ પ્રાધાન્ય આપવામાં આવશે.

ઉત્તમ ડેરીમાં ભરતી માટે જરૂરી દસ્તાવેજો

ઉત્તમ ડેરીની આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • અનુભવનું પ્રમાણપત્ર
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

ઉત્તમ ડેરીમાં ભરતી માટે ખાલી જગ્યા

ઉત્તમ ડેરીની આ ભરતીમાં કુલ કેટલી જગ્યા ખાલી છે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી પરંતુ જાહેરાતમાં ઘણીબધી પોસ્ટ ઉપર ભરતી કરવામાં આવી રહી જે જોતા અનુમાન લગાવી શકાય છે કે આ ભરતી મોટી સંખ્યામાં હોઈ શકે છે.

ઉત્તમ ડેરીમાં ભરતી માટે અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં તમારે અરજી ઓફલાઈન માધ્યમ પોસ્ટ અથવા કુરિયરથી કરવાની રહેશે.
  • કવરની ઉપર તમે કઈ પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે લખવાનું રહેશે.
  • અરજી કરવાનું સરનામું – ઈન-ચાર્જ મેનેજીંગ ડાયરેક્ટર, અમદાવાદ ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડ્યૂસર, યુનિયન લિમિટેડ, ઉત્તમ ડેરી, સુખરામનગર નજીક, ગોમતીપુર, અમદાવાદ – 380 021 છે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો અને અન્ય કોઈ સમસ્યા માટે નીચે ” Comment “ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *