IRCTC Recruitment 2023: આજના આ અહેવાલમાં આપણે ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશનની ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે અરજી કરવાની તારીખો, કયા કયા પદો પર ભરતી કરવામાં આવી રહી છે, કેટલી જગ્યા ખાલી છે, પગારધોરણ કેટલો ચુકવવામાં આવશે, નોકરીનું સ્થળ ક્યાં છે, શેક્ષણિક તથા અન્ય લાયકાત શું છે, અરજી ફી, વયમર્યાદા જેવી સંપૂર્ણ માહિતી જાણીશું IRCTC Recruitment 2023.
IRCTC Recruitment 2023
- સંસ્થાનું નામ ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન
- પોસ્ટનું નામ અલગ અલગ
- અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
- નોકરીનું સ્થળ ભારત
- નોટિફિકેશનની તારીખ 07 જુલાઈ 2023
- ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://www.irctc.co.in/
પોસ્ટ નામ
- કમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ સહાયક
- એક્ઝિક્યુટિવ
- એચઆર એક્ઝિક્યુટિવ પેરોલ અને કર્મચારી ડેટા મેનેજમેન્ટ
- માનવ સંસાધન તાલીમ
- મીડિયા કોઓર્ડિનેટર
શેક્ષણિક લાયકાત
- કમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ સહાયક – આઈટીઆઈ
- એક્ઝિક્યુટિવ – કોમર્સમાં સ્નાતક તથા અન્ય
- એચઆર એક્ઝિક્યુટિવ પેરોલ અને કર્મચારી ડેટા મેનેજમેન્ટ – કોઈપણ સ્નાતક
- માનવ સંસાધન તાલીમ – કોઈપણ સ્નાતક
- મીડિયા કોઓર્ડિનેટર – કોઈપણ સ્નાતક
પસંદગી પ્રક્રિયા
- મેરીટ અનુસાર
મહત્વપૂર્ણ લિંક
- નોકરીની જાહેરાત માટે: અહીં ક્લિક કરો
- અરજી કરવા માટે: અહીં ક્લિક કરો
- 8ઓફિશિયલ વેબસાઈટ પર જવા માટે: અહીં ક્લિક કરો
- આ પણ વાંચો: ચંદ્રયાન-3નો હેતુ શું છે, જાણો, ચંદ્ર પર સેફ લેન્ડિંગ બાદ શું કરશે કામ
મહત્વપૂર્ણ તારીખ
- ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ: 07 જુલાઈ 2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 20 જુલાઈ 2023
વયમર્યાદા
- 15 વર્ષ થી 25 વર્ષ સુધી
પગાર ધોરણ
- પોસ્ટ અનુસાર રૂપિયા 5000 થી 9000