Every District Recruitment of Gujarat 2023: ગુજરાતના દરેક જિલ્લામાં ભરતી, છેલ્લી તારીખ : 01/08/2023

Every District Recruitment of Gujarat 2023: તમે પણ નોકરીની શોધમાં છો અથવા તો તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુબ સાર સમાચાર લઈને આવ્યા છીએ. કારણ કે ગુજરાત રાજ્યના દરેક જિલ્લા તથા ગામમાં 8500 જગ્યાઓ પર પરીક્ષા વગર સીધી ભરતી થી નોકરી મેળવવાનો મોકો આવી ગયો છે. તો અમારી તમને વિનંતી છે કે તમે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબજ જરૂર હોય તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો Every District Recruitment of Gujarat 2023.

Every District Recruitment of Gujarat 2023: ગુજરાતના દરેક જિલ્લામાં ભરતી 2023

સંસ્થાનું નામશહેરી ગ્રામીણ સ્વાસ્થ્ય કલ્યાણ સંસ્થા
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળગુજરાત
નોટિફિકેશનની તારીખ06 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ06 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ01 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://sgks.org.in/

મહત્વની તારીખ

Every District Recruitment of Gujarat 2023: ભરતીની નોટિફિકેશન શહેરી ગ્રામીણ સ્વાસ્થ્ય કલ્યાણ સંસ્થા દ્વારા 06 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતી માટે ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 06 જુલાઈ 2023 છે જયારે આ ભરતીના ફોર્મ ભરવાની અંતિમ તારીખ 01 ઓગસ્ટ 2023 છે.

પોસ્ટનું નામ

Every District Recruitment of Gujarat 2023 ની નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ શહેરી ગ્રામીણ સ્વાસ્થ્ય કલ્યાણ સંસ્થા દ્વારા સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ અધિકારી, સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ કાર્યકર્તા, સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ સહાયક, કોમ્પ્યુટર ઓપરેટર તથા ક્લાર્કની ખાલી જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે.

ખાલી જગ્યા

Every District Recruitment of Gujarat 2023: જાહેરાતમાં જણાવ્યા અનુસાર શહેરી ગ્રામીણ સ્વાસ્થ્ય કલ્યાણ સંસ્થા દ્વારા ગુજરાતના રાજ્ય ના દરેક જિલ્લા તથા ગ્રામ્ય કક્ષાએ કુલ 8500 ખાલી જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં 665+ જગ્યામાં ભરતી

પગારધોરણ

શહેરી ગ્રામીણ સ્વાસ્થ્ય કલ્યાણ સંસ્થાની આ ભરતીમાં પસંદ થયેલા ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ અધિકારીરૂપિયા 32,900
સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ કાર્યકર્તારૂપિયા 30,800
સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ સહાયકરૂપિયા 27,500
કોમ્પ્યુટર ઓપરેટરરૂપિયા 31,500
ક્લાર્કરૂપિયા 30,500

ગુજરાતના દરેક જિલ્લામાં ભરતી માટે લાયકાત

SGKSની આ ભરતીમાં અરજી કરવા માટે લાયકાતની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામલાયકાત
સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ અધિકારીકોઈપણ સ્નાતક
સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ કાર્યકર્તા12 પાસ
સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ સહાયક10 પાસ
કોમ્પ્યુટર ઓપરેટર12 પાસ + ડિપ્લોમા
ક્લાર્ક12 પાસ + ડિપ્લોમા

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી મેરીટ/ ઇન્ટરવ્યૂ/ લેખિત પરીક્ષા/ સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈપણ પ્રક્રિયાના આધારે કરવામાં આવી શકે છે. ઉમેદવારની પસંદગી કઈ પ્રક્રિયાના આધારે કરવામાં આવશે તેની કોઈ પણ માહિતી જાહેરાતમાં આપવામાં આવી નથી.

ગુજરાતના દરેક જિલ્લામાં ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ તમે નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે સો પ્રથમ તમે આ ભરતી માટે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે SGKSની સત્તાવાર વેબસાઈટ @ sgks.org.in વિઝીટ કરો.
  • ત્યાં તમને “Apply Now” નું ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરો.
  • હવે તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો એ સિલેક્ટ કરો.
  • હવે તમારી પાસે ભરતી સમ્બંધીત માંગેલી ડિટેઇલ ભરો તથા તમારા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

ખાસ નોંધ : મિત્રો, આ ભરતીમાં અરજી કરતી વખતે અથવા અરજી કર્યા બાદ તમારી પાસે કોઈપણ પ્રકારની ફી મંગાવામાં આવે તો તેની ચુકવણી કરશો નહિ. કારણ કે આ જાહેરાતમાં આપવામાં આવેલ માહિતી મુજબ આ ભરતીમાં તમે મફત એટલે કે ફ્રીમાં જ અરજી કરી શકો છો.

નોંધ : તમામ અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે.

મહત્વપુર્ણ લિંક્સ:

નોકરીની જાહેરાત માટે: અહિ ક્લિક કરો

અરજી કરવા માટે: અહિ ક્લિક કરો

સત્તાવાર વેબસાઈટ: અહિ ક્લિક કરો

Leave a Comment