BNP Dewas Recruitment 2023: નોટની છાપકામ કરતી સરકારી કંપની BNP માં કાયમી નોકરીનો મોકો, પગાર ₹ 95,910 સુધી

BNP Dewas Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તો તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની ખુબ જ જરૂર છે તો અમે તમારા માટે સારા સમાચાર લઈને આવ્યા છે કારણ કે નોટની છાપકામ કરતી સરકારી કંપની BNP Dewas (mp) માં કાયમી નોકરીનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે તમે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર હોય તેવા દરેક વ્યક્તિ ને આ લેખ શેયર કરજો.

BNP Dewas Recruitment 2023 | Bank Note Press Dewas Recruitment 2023

સંસ્થાનું નામબેંક નોટ પ્રેસ
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળભારત
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોટિફિકેશનની તારીખ21 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ22 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ21 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://bnpdewas.spmcil.com/

મહત્વની તારીખ

BNP Dewas Recruitment 2023 ભરતીની નોટિફિકેશન બેંક નોટ પ્રેસ દ્વારા ઘ્વારા 21 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 22 ઓગસ્ટ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 21 ઓગસ્ટ 2023 છે.

પોસ્ટનું નામ

BNP Dewas Recruitment 2023 નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ બેંક નોટ પ્રેસ દ્વારા સુપરવાઇઝર, જુનિયર ઓફિસ આસિસ્ટન્ટ અને જુનિયર ટેક્નિશિયનની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા

જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર BNP Dewas Recruitment 2023 માં સુપરવાઇઝરની 12, જુનિયર ઓફિસ આસિસ્ટન્ટની 04 અને જુનિયર ટેક્નિશિયનની 95 આમ કુલ 111 જગ્યાઓ ખાલી છે.

લાયકાત

BNP દેવાસની આ ભરતીમાં જે મિત્રો, અરજી કરવા માગતા હોય તે ઉમેદવારો માટે તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતની લિંકની મદદથી જોઈ શકો છો.

આ પણ વાંચો: રાજકોટ નાગરિક સહકારી બેંકની ગુજરાતના અલગ અલગ શહેરોમાં પરીક્ષા વગર સીધી ભરતી

પગારધોરણ

બેંક નોટ પ્રેસની (BNP) આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવાર ને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવશે તેની માહિતી નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
સુપરવાઈઝરરૂપિયા 27,600 થી 95,910 સુધી
જુનિયર ઓફિસ આસિસ્ટન્ટરૂપિયા 21,540 થી 77,160 સુધી
જુનિયર ટેક્નિશિયનરૂપિયા 18,780 થી 67,390 સુધી

પસંદગી પ્રક્રિયા

BNP દેવાસની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષાઓ મા સફળ થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા (ઓનલાઇન)
  • પુરાવાઓની ચકાસણી

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે સોપ્રથમ તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે બેંક નોટ પ્રેસની સત્તાવાર વેબસાઈટ https://bnpdewas.spmcil.com/ પર માં જાઓ.
  • હવે આ વેબસાઈટ પર આપેલ “Career” સેક્શનના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે “Click here to apply” ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક જરૂરી ડિટેઇલ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઈનપરીક્ષા ફી ની ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક

નોકરીની જાહેરાત માટે: અહિ ક્લિક કરો

સત્તાવાર વેબસાઈટ: અહિ ક્લિક કરો

Leave a Comment