12th Pass Air Force Recruitment 2023: એર ફોર્સમાં 12 પાસ માટે 3500 જગ્યાઓ પર નોકરી, જાણો સંપૂર્ણ માહિતી

12th Pass Air Force Recruitment 2023 શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારે માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણે કે એર ફોર્સમાં 12 પાસ માટે 3500 જગ્યાઓ પર નોકરી મેળવવાની તક આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.

12th Pass Air Force Recruitment 2023

12th Pass Air Force Recruitment 2023

  • પોસ્ટનું નામ અગ્નીવિર
  • સંસ્થાનું નામ ભારતીય વાયુસેના
  • નોકરીનું સ્થળ ભારત
  • અરજી માધ્યમ ઓનલાઈન
  • નોટીફિકેશન તારીખ 11 જુલાઈ 2023
  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 27 જુલાઈ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 ઓગસ્ટ 2023
  • ઓફીશ્યલ વેબસાઇટ લીંક https://agnipathvayu.cdac.in/

આ પણ વાંચો: જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી જાહેરાત

પોસ્ટનું નામ

  • અગ્નિવર

પગારધોરણ

  • 12th Pass Air Force Recruitment 2023 પસંદગી પામ્યા બાદ તમને માસિક રૂપિયા 30,000 જેટલો પગાર ચુકવવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ પોસ્ટ પર તમને પગારની સાથે અન્ય ભથ્થાઓ પણ ચુકવવામાં આવશે.

લાયકાત

  • 12th Pass Air Force Recruitment 2023 અરજી કરવા માટે ધોરણ 12 પાસ કરેલું હોવું જરૂરી છે. લાયકાત સંબંધી વધુ માહિતી એક વખત જાહેરાત અવશ્ય વાંચી લેવી.

કુલ ખાલી જગ્યા

  • ભારતીય વાયુસેના દ્વારા કુલ 3500 જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે.

પસંદગી પ્રક્રીય

  • કમ્પ્યુટર આધારિત પરીક્ષા
  • લેખિત પરીક્ષા
  • શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET) તથા શારીરિક માપન કસોટી (PMT)
  • પુરાવાઓની ચકાસણી
  • મેડિકલ ટેસ્ટ

અરજી કઈ રીતે કરવી?

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે ભારતીય વાયુસેના ની ભરતીમાં અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ https://agnipathvayu.cdac.in/AV/ પર જઈ રજીસ્ટ્રેશન કરો લો અંતે ત્યારબાદ આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી લો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મત્વની લિંક

Leave a Comment