ભારતના PM નરેન્દ્ર મોદી જશે અમેરિકાના પ્રવાસે: પ્રેસિડન્ટ બાયડન 35 બાથરૂમવાળા આ ગેસ્ટ હાઉસમાં આપશે ઉતારો, જાણૉ અદ્દભુત ઈતિહાસ

ભારતના PM નરેન્દ્ર મોદી જશે અમેરિકાના પ્રવાસે: પ્રેસિડન્ટ બાયડન 35 બાથરૂમવાળા આ ગેસ્ટ હાઉસમાં આપશે ઉતારો, જાણૉ અદ્દભુત ઈતિહાસ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જશે હવે અમેરિકાના પ્રવાસે જાણૉ તો PM મોદીના સ્વાગતને લઈ રાષ્ટ્રપતિ જો બિડેન અને પ્રશાસન થઇ ગયુ છે તૈયાર તો PM મોદી અમેરીકાના પ્રવાસ દરમિયાન વ્હાઇટ હાઉસના બ્લેયર હાઉસમાં રોકાશે

ભારતના PM નરેન્દ્ર મોદી જશે અમેરિકાના પ્રવાસે

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે જવાના છે. આ દરમિયાન હવે PM મોદીના સ્વાગતને લઈ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન અને પ્રશાસન તૈયાર છે.

PM મોદીએ બીજા એવા ભારતીય વડાપ્રધાન છે, કે જેમને વ્હાઇટ હાઉસથી રાજકીય યાત્રાનું આમંત્રણ મળ્યું છે.

Narendra Modi`s US Visit: વ્હાઇટ હાઉસથી માત્ર 3 મિનિટ દૂર છે બ્લેયર હાઉસ બ્લેયર હાઉસ એ કોઈ પણ અમેરિકી રાષ્ટ્રપતિના અધિકારવાળું ગેસ્ટ હાઉસ છે જ્યાં તેમના વિદેશી મહેમાનોનું રોકાણ હોય છે તેમાં આ ગેસ્ટ હાઉસ એ વ્હાઇટ હાઉસથી માત્ર ત્રણ મિનિટના સમય લાગે તેટલા અંતરે આવેલ છે.

બીજુ વિશ્વ યુદ્ધ પૂર્ણ થયા બાદ રણનીતિની થઇ હતી ચર્ચાઓ.

બીજુ વિશ્વ યુદ્ધ પૂર્ણ થયા બાદ બ્લેયર હાઉસમાં જ અમેરિકાના 33માં રાષ્ટ્રપતિ રહેલા હૈરી એસ ટ્રૂમૈને કેટલીક અહમ રણનીતિઓ પર ચર્ચા કરી હતી. સન 1821 સુધી બ્લેયર હાઉસ એક પ્રાઇવેટ ઘર હતું. પરંતુ સન 1942માં તત્કાલીન રાષ્ટ્રપતિ ફ્રેન્કલીનની આગેવાની હેઠળ સરકારે તે ખરીદી લીધું હતું. અને ત્યારથી જ આ જગ્યા અમેરિકા સરકારની વિદેશ નીતિનો અહમ હિસ્સો બની ગઈ છે.

બ્લેયર હાઉસ નામ કેવીરીતે પડયુ હતુ જાણો ? સન 1824માં બ્લેયર હાઉસનું નિર્માણ અમેરિકા સેનાના આઠમાં સર્જન જનરલ જોસેફ લોવેલના ઘર તરીકે તૈયાર થયું હતું. સન 1836માં તેને અમેરિકાનાઅ સાતમાં રાષ્ટ્રપતિ એન્ડ્રયુ જૈકશનના સલાહકાર અને તેમના નજીકના ફ્રેન્સિસ બ્લેયરએ ખરીદી લીધું હતું. ત્યારથી જ તેને બ્લેયર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે.

PM Modi set to visit USA and Egypt from June 20-25. Here’s his agenda for the trip

ભારતના PM નરેન્દ્ર મોદી જશે અમેરિકાના પ્રવાસને લઇને જાણો તાજી અપ્ડેટ્સ .

જાણો કેવું છે આ બ્લેયર હાઉસ અને શું છે એની ખાસિયતો ?

ભારતના PM નરેન્દ્ર મોદી જશે અમેરિકાના પ્રવાસે ત્યાં આવેલ બ્લેયર હાઉસ વ્હાઇટ હાઉસથી કઈ પણ ઓછું નથી. અહીં કેટલાય કોન્ફરન્સ રૂમ અને સિટિંગ રૂમ છે. આ સિવાય નવ સ્ટાફ બેડરૂમ, 4 ડાઈનિંગ રૂમ, 14 ગેસ્ટ બેડરૂમ, 35 બાથરૂમ, રસોડુ, લૉન્ડ્રી, કસરત કરવા માટે એક રૂમ અને એક હેર સલૂન પણ છે. જ્યારે કોઈ વિદેશી મહેમાન અહીં રોકાય છે ત્યારે તે દેશનો ધ્વજ અહીં ફરકાવવામાં આવે છે. મતલબ કે મહેમાનના રોકાણ સુધી, બ્લેર હાઉસ તે મહેમાનનું ઘર બની ગયું છે.

Leave a Comment