Banas Dairy Recruitment 2023 : બનાસ ડેરીમાં વિવિધ જગ્યાઓ ઉપર બમ્પર ભરતી

Banas Dairy Recruitment 2023: નોકરી માટે તકની શોધમાં રહેલા યુવક-યુવતીઓ તમારા માટે હવે સારા સમાચાર આવી ગયા છે. બનાસકાંઠાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીએ Banas Dairy Recruitment 2023 વિવિધ જગ્યાઓ ઉપર ભરતી બહાર પાડી છે. બનાસ ડેરી દ્વારા જુનિયર ઓફિસરથી લઇને મેનેજર સુધીની પોસ્ટ માટેની ખાલી જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. ભરતી અંગે … Read more